-
અધર ચૂમ્યા ?
ઉંઘ માં થી ઉઠી
બેબાકળી ,
પૂછ્યું તેં ,” કેમ મારા
અધર ચૂમ્યા ? ”મેં કહ્યું ,
” કોણ , મેં ?
ના ના ના ,
પૂછ તારા પયોધર ને ,
એજ મારે
હૃદય રમ્યાં “
Media
Photos
Files
Sorry, no items found.
અધર ચૂમ્યા ?
ઉંઘ માં થી ઉઠી
બેબાકળી ,
પૂછ્યું તેં ,
” કેમ મારા
અધર ચૂમ્યા ? ”
મેં કહ્યું ,
” કોણ , મેં ?
ના ના ના ,
પૂછ તારા પયોધર ને ,
એજ મારે
હૃદય રમ્યાં “